0

TOP Sad Love Romantic Gujarati Shayari

Loading...

Gujarati Shayari : After Bewafa Shayari & Diwali Wallpapers, Today We are Sharing TOP Love Shayari in Gujarati with You. After Hindi Shayari, Some People also like Gujarati Shayari. So Today We are Sharing here Love Shayari in Gujarati & Romantic Shayari in Gujarati.

Gujarati Shayari

Gujarati Shayari

 

જાણું છું કે નસીબ નું કદી ના ખોટું પડે,
જાણું છું નથી એવું કે હું માંગું ને બધું મળે,
પણ એ ખુદા કઈક તો એવું કર,

કે મારે તારો આભાર માનવો પડે.


*****Sad Shayari in Gujarati*****

 

પાંદડું તાળી પવનને આપે છે,
ઝાડ પર જાણે રાસ લાગે છે.
સ્નેહ ઓછો નથી કોઈનો પણ,

એક જણ કેમ ખાસ લાગે છે ?


*****Love Shayari in Gujarati*****

 

નજર ની પણ જુઓ નજરને નજર લાગી જાયે છે,
કાજળ આંજે છે કોઈ અને અસર કોઈને લાગી જાયે છે,
ઘડનારો પણ નિરાતે કેવા અજબના ઘડે છે ચહેરાઓ,

લાખો પર હોવા છતાં, નજર એક પર પડી જાયે છે.


***** Life Gujarati Shayari *****

 

નારાજ નથી આ દુનિયા કોઈના સ્વાર્થથી,
નારાજ નથી આ દુનિયા કોઈના ભ્રષ્ટાચારથી,
નારાજ છે તો બસ આ દુનિયા,

તેને ન મળેલા તેના લાભથી.


*****Gujarati Love Shayari*****

 

Man Ne Manavavu Sahelu Nathi,
Gamti Vyakti Ne Bhulvu Sahelu Nathi,
Prem Ma Marnar To Lakho 6 Duniya Ma,

Pan Prem Ma Thayeli Haar Svikarine Jivvu Sahelu Nathi.


*****Gujarati Sad Shayari*****

 

પંખી સમજે છે કે ચમન બદલાયું છે,
સિતારા સમજે છે કે ગગન બદલાયું છે,
પણ સ્મશાનની ખામોશી ચીસો પાડે છે,

કે છે લાશ એની એ જ, ફકત કફન બદલાયું છે.


*****Romantic Shayari in Gujarati*****

 

રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી,
કેટલાં અધૂરાં આપણે સમજાવી જાય છે જિંદગી.
શક્ય-અશક્યની સંભાવનામાં રમાડી જાય છે,

હથેળીમાં રોજ ચાંદ રોજ બતાવી જાય છે જિંદગી.


***** Best Gujarati Shayari *****

 

જિંદગીમાં કોઈને પ્રેમ નાં કરતા,
અને થઇ જાય તો ઇનકાર નાં કરતા,
નિભાવી શકો તોજ ચાલજો તેના રસ્તા ઉપર,

નહીતર કોઈની જીંદગી બરબાદ નાં કરતા.


***** Love Gujarati Shayari *****

 

એ ખુદા આજ ફેંસલો કરી દે,
તેમને મારા, મને તેમના કરી દે,
બહુ મુશ્કેલ છે તેમનાથી દૂર થવું,
જુદાઇની સફરને ઓછી કરી દે.
જેટલા દૂર ગયા છે તે મારાથી, એટલા નજીક કરી દે.

નથી નસીબમાં તેમનો સાથ, તો મને ફના કરી દે.


***** Friendship Gujarati Shayari *****

 

કેટલાય વર્ષે મળી છે તું સખી,
મેં સજાવી છે તારા માટે ગઝલ ની પાલખી,
તું સમય ને લે બરાબર પારખી,

એટલે જ તાજી શાયરી છે મેં લખી.


*****Best Shayari in Gujarati*****

 

કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,

જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી.


***** Sad Gujarati Shayari *****

 

Samay Sathe Sanjog Badlai Gaya,
Prem Na Naam Par Bewafa Mali Gaya,
Dard Pan Kevu Malyu 6 Prem Ma,

Have To Ankh Na Ansu Pan Pura Thai Gaya.


*****Motivational Gujarati Shayari*****

 

એક કહેવત છે ગમો ની ફરિયાદ ના કરો,
દર્દ ની આઝ્માયીસ ના કરો,
જે તમારું છે તે તમારી જ પાસે આવશે,

તેને સમય પહેલા પામવાની ખ્વાહીશ ના કરો.


*****Gujarati Sad Shayari*****

 

દિલ તૂટ્યું ને ટુકડા થયા,
ટુકડા એ કરી ફરિયાદ,
જમાના એ વગાડી તાલી,

અને કહ્યું વાહ ગઝલ છે કાબિલ એ દાદ.


*****Friendship Gujarati Shayari*****

 

અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,

તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો.


***** Reality Gujarati Shayari *****

 

જિંદગી મળવી એ નસીબ ની વાત છે,
મૃત્યુ મળવું એ સમય ની વાત છે,
પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,

એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે.


*****Sad Shayari in Gujarati*****

 

જાણે છે, છતાય અનજાન બને છે,
એમ કેમ મને હેરાન કરે છે,
મને પુછે છે કે તમને કોણ ગમે છે,

કેવી રીતે કહું એને કે જે જવાબ છે એ ખુદ સવાલ કરે છે.


*****Attitude Shayari in Gujarati*****

 

Mara Jivan No Bus Aa J Parichay Che,
Rudan Ma Vastvikata Ane Hasvama Abinay Che,
Bani Vishy Majak No Loko Ne Hasavu Chu,

Bus Mara Jivan No Aaj Parichay Che.


*****Gujarati Friendship Shayari*****

 

દોસ્તી તૂટશે તો ઝીંદગી વિખરાય જશે,
આ તમારા વાળ નથી તે સેટ થઇ જશે,
પકડી લો હાથ એમનો જે તમને ખુશી આપે છે,

નહિ તો રડતા-રડતા જ ઝીંદગી વીતી જશે.


***** Romantic Gujarati Shayari *****

 

Taqdir Ma Nathi Te Vat Mangi Che.
Je Malvana Nathi Emani Ek Mulaqat Mangi Che.
Prem Ma Duniya Bhale Pagal Kahe,

Pan Me Te Suraj Pase Pan Ek Raat Mangi Che.


*****Gujarati Love Shayari*****

 

જેની સાથે તમે સ્મિત વહેચી શકો,
તેની સાથે તમે એક દિવસ રહી શકો,
પણ….જેની સાથે તમે દિલ ખોલીને રડી શકો,

તેની સાથે તમે આખી જીંદગી રહી શકો.


***** Best Gujarati Shayari *****

 

Swarg Na Sapna 6Odi Do,
Nark No Dar 6Odi Do,
Kaun Jane Kya Pap 6 Ne Kya Punya ?
Bas Koi Nu Dil Na Dukhawta Potana Swarth Khatar,

Baki Kudrat Par 6Odi Do.


Read More – Gujarati Status
Read More – Good Morning Shayari

 

TAGS – Gujarati Shayari, Love Shayari in Gujarati, Romantic Shayari in Gujarati, Sad Gujarati Shayari, Funny Gujarati Shayari, Best Gujarati Shayari,
Loading...

Minesh Parikh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *