2

TOP 21 Gujarati Whatsapp Status Quotes

Loading...

Gujarati Whatsapp Status Quotes : Nowdays Everybody is using Whatsapp & Everyone has their Unique Whatsapp Status. But Some People Love Whatsapp Status in Hindi & Whatsapp Status in Gujarati. Today We are going to share some Best Gujarati Whatsapp Status Quotes. We have also Collection of Gujarati Suvichar.

 

Gujarati Whatsapp Status Quotes

 

Gujarati Whatsapp Status Quotes

 

 

સેલ્ફી નહીં પણ કોઈનું દુઃખ ખેંચી શકો તો
કાંઈક વાત બને.


*****Gujarati Whatsapp Status Quotes*****

 
બંગલો વેચવાનો છે,
મોકા નું લોકેશન ATM સામે.


*****Love Status in Gujarati*****
 
આંસુની કિંમત ન હોય વાલા,
પણ જે ખરા સમયે લૂછી જાય, તેની કિંમત જરુર હોય છે.


*****Sad Status in Gujarati*****
 
મારી પાસે તો આખો દરિયો છે
પણ તારા વગર એય અધૂરો છે


*****Funny Gujarati Whatsapp Status Quotes*****
 
આજ નુ જ્ઞાન ઊઠો જાગો અને
છુટા ન મળે તય સુઘી લાઈન માં ઊભા રહીયે.


*****Gujarati Sad Status*****
 
લાગણીમાં ને લાગણીમાં આપણી તો કણી કણી થઇ ગઈ,
બુઠ્ઠા થયા પ્રેમ અને નફરતને અણી થઇ ગઈ.


*****Best Gujarati Whatsapp Status Quotes*****
 
જમાનો બદલાઈ ગયો છે,
આજે સારા દિલ કરતા વધારે જરૂરી છે સારો પ્રોફાઇલ પિક્ચર.

******Gujarati Love Status******

સપનુ તો એવું છે “તું” મારી થાય,
નહીંતર પછી આ “સપનુ” તારું થાય.


*****Love Gujarati Status*****

દિલ ની દરેક વાત હોઠ પર લાવી જરુરી નથી હોતી.
કોઇક વાર કોઇ ની યાદ મા મૌન રેહવુ એ પણ પ્રેમ જ કેહવાય.


*****Gujarati Status for Whatsapp*****

 

પ્રેમ એટલે કોસો દુર રહીને પણ,
એક પણ શબ્દ સાંભળ્યા વિના,
ચેહરાના હાવભાવ જોયા વિના,
સામેની વ્યક્તિના હૃદયની દરેક તરંગને જાણવું.


*****Quotes in Gujarati*****

 

નિભાવી લઇશું એકબીજા ને,
તું હિંમત તો કર આજે નહી તો કાલે મનાવી લઇશું ખુદા ને.


*****Gujarati Quotes*****

 

अक्कल आवी हती सलाह आपवा
प्रेमे लात मारीने भगाड़ी दीधी


*****Gujarati Status for Whatsapp*****

 

ચોરાઈ ગયું દિલ મારુ અને ચોર પણ સામે જ છૈ,
પણ ફરિયાદ કરુ તો પણ કોને કરુ કારણ કે દિલ નો દસ્તાવેજ પણ એના નામે છૈ.


*****Gujarati Whatsapp Status*****

 

તું તો ‘વ્હાલી’ સંબંધમાં પણ ‘માપપટ્ટી’ રાખે છે,
બાકી મારે તો ‘શૂન્ય’થી પણ ‘ઓછા’ અંતરે આવવું છે.


*****Gujarati Status*****

 

ઘાવ પણ એણે જ વધુ ઝીલવા પડે છે,
જેનું હૃદય ખાસ્સું પહોળું હોય છે.


*****Gujarati Love Whatsapp Status*****

 

तारु अंधारु दे मने, हु ते दिवो आपु,
मारामाँ आश्था तू स्थाप, ने हु तारामाँ श्रद्धा स्थापु.


*****Whatsapp Status in Gujarati*****

 

કદાચ પ્રેમ પણ કોરા ચેક જેવો નિકળે,
તમે જેને ચાહો એ તમારા ન નિકળે.


*****Gujarati Whatsapp Status*****

 

જિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં ઘી,
ભળી જાય પછી દેખાય નહી,
પણ સ્વાદ જરૂર આવે.


*****Gujarati Status for Whatsapp*****

 

जीव जाय छे हवे तारा विरह माँ,
एक ज ‘अनेरी’ ज़न्खना छे तारा मिलन नी.


*****Gujarati Whatsapp Status Love*****

 

બંને ભાગીદાર છે આ અપરાધના,

મેં જ્યારે નજર મિલાવી તમે સ્માઇલ તમે પણ આપી હતી.


 *****Love Whatsapp Status in Gujarati*****

 

 
ना पुछशो के केटलो प्रेम छे मने तेनाथी,
वरसादना टीपा पण जो आदि जाय तेने तो आग लगी जाय छे.

 *****Funny Gujarati Whatsapp Status Quotes******

 

 

કીપ કાલ્મ and say એની મા ને !!


 *****Quotes in Gujarati*****
 

 

જિંદગી માં કંઈ ના કરી શક્યા નો “રંજ” છે,

છેલ્લી ચાલે ખબર પડી કે જિંદગી “શતરંજ” છે.


*****Gujarati Love Quotes*****

 

 
दिल बधानी पासे होय छे
पण केटलाक लोको ऐवा होय छे जेमना दिलमाँ बधा होय छे

*****Gujarati Status Quotes*****
 
જ્યારે કોઈ નું બોલેલું દિલ માં વાગે ને સાહેબ ત્યારે સંબંધ સાચો,
બાકી બધું ખોટું.


*****Gujarati Status for Whatsapp*****
 
મળેલા *સમય* ને જ યોગ્ય બનાવો ,
યોગ્ય સમય ગોતવા નીકળ્યા તો *જીંદગી* ટૂંકી પડશે


*****Gujarati Status Quotes*****
 
પરિસ્થિતિ ગમેતેવી હોય પણ સાંભળતા
આવડે ને સાહેબ તો દુનિયા જીતી શકાય.
 
परिस्थिति गमे तेवी होय पण सांभलता आवडे ने तो,
साहेब दुनिया जीती शकाय.


*****Gujarati Whatsapp Status*****
 
પ્રેમ એટલે માની જા થી લઈ ને,
 તેલ પીવા જા સુધી ની સફર. 
 
प्रेम एटले मानी जा थी लई ने,
तेल पीवा जा सुधी नी सफर.


*****Gujarati Status Quotes*****
 
હુ તો સબંધ નો પાકો ખેલાડી છુ સાહેબ,
રમત માં મારી જીંદગી હોય પણ,
કોઈ ની જીંદગી મા મારી રમત ના હોય.
 
हु तो संबंध नो पाको खिलाडी छू साहेब,
रमत माँ मारी ज़िन्दगी होय पण कोई नई ज़िन्दगी माँ मारी रमत ना होय.


 

Read More – Love Romantic Gujarati Shayari

Read More – Shayari Images Download

Read More – Good Morning Shayari

 

TAGS – Gujarati Whatsapp Status Quotes, Whatsapp Status in Gujarati, Gujarati Quotes, Gujarati Love Quotes, Quotes in Gujarati, Gujarati Status for Whatsapp, Love Gujarati Quotes, Gujarati Status, Status for Whatsapp in Gujarati

Loading...

Minesh Parikh

2 Comments

  1. jindgi ne jivta na shikho pan jandgine manta shikho jiv vanu to amiba thi lay ane obama sunthi bathaj jane se pan manta amuk nej avdese

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *